સામગ્રી:
૨૫૦ ગ્રામ ગાજર
૨૦૦ ગ્રામ દ્રાક્ષ
નાનો ટુકડો આદુ
૨૦૦ મિલી પાણી
•ક્રશ કરી ગાળી લેવું.
———
•ફાયદા:
રોગપ્રતિકારક શક્તિ વધારે
વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર
———-
રેસિપી પસંદ આવે તો Like, Share અને Subscribe કરવાનું ભુલશો નહીં 🙂
———–
જ્યુસની તમામ રેસિપી માટે:
સ્મૂધીની તમામ રેસિપી માટે:
સલાડની તમામ રેસિપી માટે:
#naturalfoodfamily#રોગપ્રતિકારકશક્તિ#immunitybooster